Goda Karya Haal Mara歌词由Vipul Susra演唱,出自专辑《Monsoon Special Love Songs》,下面是《Goda Karya Haal Mara》完整版歌词!
Goda Karya Haal Mara歌词完整版
હે.ગોડી ગોડા કર્યા હાલ મારા
કઈ દે ને શું નોમ તારા
હે.સોડી વાયરે ઉડતા વાળ તારા
લઈ ગયા સે સુખ ચેન મારા
હે.તારો ચહેરો ચોકલેટી
મારા દલડે ગયો ચોંટી(૨)
હે.ગોડી ગોરા ગોરા ગાલ તારા
બુરા થઈ જ્યા હાલ મારા
હે.અરે હવે બોલોને મેમોન મારા
શું રાખ્યા સે નોમ તારા
હો.ટોળા વચ્ચે તારી આવે એવી તારી અદા
જોઈને આ રૂપ હૂતો થઈ ગયો એમ ફિદા
હો.આભેથી ચાંદ જોણે ધરતી ઉપર આયો
પેલી વખત એને જોઈ હૂતો બઉ હરખાયો
હે.કૂણી કાયા કમર પાતળી
જોણે મેઘની ભરેલ વાદળી(૨)
હે.ગોડી ગોડા કર્યા હાલ મારા
કઈ દે ને શું નોમ તારા
હો.તને જોઈ પેલીવાર હું પોણી પોણી થઈ જ્યો
રૂપ જોઈ આવું જીવ તારા મ જ રઈ જ્યો
હો.એકવાર કરી લે ને કબૂલ પ્યાર મારો
જીવ જતો રેશૅ તોય નઈ છોડુ સાથ તારો
હો.મને જવાબ જટ દેજે
શું વિચાર છે ગોડી કેજે(૨)
હે.ગોડી ગોડા કર્યા હાલ મારા
કઈ દે શું વિચાર તારા સે