Bhole Shankara歌词由Sagar Patel演唱,出自专辑《Bhole Shankara》,下面是《Bhole Shankara》完整版歌词!
Bhole Shankara歌词完整版
શંકરા ભોલે શંકરા
નમુ આદિ દેવા નમુ જટાધારી
દાસજમાં બેઠા નીલકંઠ નામ ધારી
શંકરા ભોલે શંકરા
ભોલે તારી ઝટાથી વહે છે ગંગધારા
ભાલે ત્રિપુંડ શોભે કંઠે છે સર્પ માળા
દેવોના દેવ તમે મહાદેવ કહેવાતા
દર્શન જે કરે તારા ધન્ય થઈ જાતા
ઓરે મહાદેવા ચરણોમાં દયો રેવા
સેવક બનીને મારે કરવી છે સેવા
શંકરા ભોલે શંકરા
કૈલાસના વાસી તમે છો રે અવિનાશી
આંખો આ મારી તારા દર્શન ની પ્યાસી
ભોલેનાથ તમે સૌનું ભલું કરનારા
નમું તારા ચરણોમાં દાસજ ધામ વાળા
ચરણે તારા આવી નમે છે નર નારી
અનાથો નાથ તમે લેજો રે ઉગારી
શંકરા ભોલે શંકરા