Madhratu Na Mor歌词由Manoj Parmar演唱,出自专辑《Madhratu Na Mor》,下面是《Madhratu Na Mor》完整版歌词!
Madhratu Na Mor歌词完整版
હૈ... આજ આનંદ , આજ ઉછરંગ ,
આજ સલોણા નેહ
હૈ સખી સખી , હૈ મારે આંગણે ,
અરે...રે..જોને કંચન કંચન વરહ્યા મેહ.
મોર તારી સોનાની ચાંચ
મોર તારી રુપાની પાંખ
મોર તારી સોનાની ચાંચ
મોર તારી રુપાની પાંખ
સોનાની ચાચેરે મોરલો
મોતી ચણવા જાય
રુપા ની પાખે રે મોરલો, ઉડી ઉડી જાય
મોર તારી સોનાની ચાંચ
હૈ આવી રૂડી અજવાડી અજવાળી રાત
રાસે તે રમવા નીસર્યા રે માણારાજ
હેજી આવી રૂડી અજવાળી રાત
રાસે તે રમવા નીસર્યા રે માણારાજ
હૈ રમ્યા રમ્યા પોર બે બપોર
સાઇબોજી તેળા મોકલે રે માણારાજ
સાઇબોજી તેળા મોકલે રે માણારાજ
સાઇબોજી તેળા મોકલે રે માણારાજ
હૈ કેળે કટાર અલબેલી ગોરી હું તો પાટણ શહેર ગ્યોતો
કેળે કટાર અલબેલી ગોરી હું તો પાટણ શહેર ગ્યોતો
પાટણ શહેર નાં પટોળા
પાટણ શહેર નાં પટોળા
ગોરી હુંતો તારે મોલે લાવ્યો
ગોરી હુંતો તારે મોલે લાવ્યો
ગોરી હુંતો તારે મોલે લાવ્યો
બોલ્યા બોલ્યા, બોલ્યા બોલ્યા
બોલ્યા બોલ્યા, બોલ્યા બોલ્યા
બોલ્યા બોલ્યા મધરાતુ નાં મોર
બોલ્યા બોલ્યા મધરાતુ નાં મોર
આ કુવરીયો તે પરણે રે જુવો સુરજ ભાણનો રે લોલ
આ ડોલરીયો તે પરણે રે જુવો સુરજ ભાણનો રે લોલ
બોલ્યા બોલ્યા મધરાતુ નાં મોર
વરરાજા નો ભીનો પણ મીઠો વાન
વરરાજા નો ભીનો પણ મીઠો વાન
વરરાજા નો ભીનો પણ મીઠો વાન
વરરાજા નો ભીનો પણ મીઠો વાન
વરરાજા ને શોભે માથે પીળી પીળી પાઘડી રે લોલ
આ વરરાજા ને શોભે માથે પીળી પીળી પાઘડી રે લોલ
બોલ્યા બોલ્યા મધરાતુ નાં મોર
બોલ્યા બોલ્યા મધરાતુ નાં મોર
કુંવરી યો તે પરણે રે જુવો સુરજ ભાણનો રે લોલ
આ ડોલરીયો તે પરણે રે જુવો સુરજ ભાણનો રે લોલ
સીતાને તોરણ રામ પધાર્યા
સીતાને તોરણ રામ પધાર્યા
સીતાને તોરણ રામ પધાર્યા
સીતાને તોરણ રામ પધાર્યા