笨鸟先飞
我们一直在努力
2025-01-10 14:07 | 星期五

Shakbhaji na Naam歌词-Bindi na Balgeeto&Bindi Mahesh

Shakbhaji na Naam歌词由Bindi na Balgeeto&Bindi Mahesh演唱,出自专辑《Shakbhaji na Naam》,下面是《Shakbhaji na Naam》完整版歌词!

Shakbhaji na Naam歌词

Shakbhaji na Naam歌词完整版

ચાલો જોઈએ શાકભાજી

જાત જાતના શાકભાજી

તેને ખાઈને શક્તિ મળે

ચાલો જોઈએ શાકભાજી

ચાલો બટાકા કાપીએ

ગોળમટોળ બટાકા છે

ભજિયા ને વડા બનાવો

બટાકાનો આનંદ લો

ચાલો, મને કાંદા આપો

તેને સંભાળીને કાપો

આંખમાંથી પાણી આવે

ડરશો નહિ ભાઈ, કાંદા છે

કોબી ગોળ ગોળ જુઓ

ધીમે તેના પાંદડા ખોલો

સંભારો કે શાક બનાવો

અથવા તેના પરોઠા બનાવો

જુઓ, ગાજરની ફોજ આવી

મજા લો ગાજર હલવાની

છાલ કાઢી છીણી લો

અથવા તેનો રસ પીવો

જુઓ, દૂધી આવી છે

લીલી લાંબી દૂધી છે

જે ખાય દૂધી

એને આવે બુદ્ધિ

અહીં ટામેટાંની ટીમ છે

લાલ લીલા ટામેટાં છે

જ્યુસ પીવો સલાડ ખાઓ

અથવા ટામેટાંનુ સૂપ બનાવો

ફૂલકોબી જોવા આવો

હસતી ફૂલકોબી જુઓ

તમે તેના ફૂલો ચૂંટો

પાણીમાં તેને ધોઈ નાખો

ભીંડા લીલા આવ્યા છે

બાળકોને ગમતા છે

લાંબા ટૂંકા ભીંડા છે

ભીંડા લીલા આવ્યા છે

જુઓ રીંગણા આવી ગયા

થોડા સફેદ થોડા જાંબલી છે

નાના મોટા રીંગણા છે

ઓળો બનાવો ચાલો હવે

未经允许不得转载 » 本文链接:http://www.benxiaoben.com/ef5f2VVA9AApWUwcA.html

相关推荐

  • Ghadiyal Chale Tik Tik Tik歌词-Bindi na Balgeeto&Bindi Mahesh

    Ghadiyal Chale Tik Tik Tik歌词-Bindi na Balgeeto&Bindi Mahesh

    Ghadiyal Chale Tik Tik Tik歌词由Bindi na Balgeeto&Bindi Mahesh演唱,出自专辑《Ghadiyal Chale Tik Tik Tik》,下面是《Ghadiyal Chale Tik Tik Tik》完整版...

  • Пётр歌词-MSTR.FREI

    Пётр歌词-MSTR.FREI

    歌词由MSTR.FREI演唱,出自专辑《》,下面是《》完整版歌词! 歌词完整版 , ...

  • On My Own (slowed + reverb)歌词-Far Out&slowed down music

    On My Own (slowed + reverb)歌词-Far Out&slowed down music

    On My Own (slowed + reverb)歌词由Far Out&slowed down music演唱,出自专辑《On My Own (slowed + sped up)》,下面是《On My Own (slowed + reverb)》完整版歌...

  • Le temps (Explicit)歌词-Misgo

    Le temps (Explicit)歌词-Misgo

    Le temps (Explicit)歌词由Misgo演唱,出自专辑《Addiction (Explicit)》,下面是《Le temps (Explicit)》完整版歌词! Le temps (Explicit)歌词完整版 Le temps...

  • Jamais sage (Explicit)歌词-Misgo

    Jamais sage (Explicit)歌词-Misgo

    Jamais sage (Explicit)歌词由Misgo演唱,出自专辑《Addiction (Explicit)》,下面是《Jamais sage (Explicit)》完整版歌词! Jamais sage (Explicit)歌词完整版...