Amari Taklifo Kya Koine Samjay Chhe歌词由Bechar Thakor演唱,出自专辑《Amari Taklifo Kya Koine Samjay Chhe》,下面是《Amari Taklifo Kya Koine Samjay Chhe》完整版歌词!
Amari Taklifo Kya Koine Samjay Chhe歌词完整版
અમારી તકલીફો ક્યાં કોઈને સમજાય છે
હસતા રાખુ હોઠ ત્યાં આંખો રડી જાય છે
અમારી તકલીફો ક્યાં કોઈને સમજાય છે
પેલા એ ખાસ બન્યા પછી એ શ્વાસ બન્યા
મારી ગયા ઠોકર એતો અમે દેવદાસ બન્યા
પાગલ પ્રેમી હતા દર્દી દિલના બન્યા
ફરેબી નિકળ્યા એતો જેને મેં પોતાના ગણ્યા
વિશ્વાસનુ કેવુ અહીં ખુન થઈ જાય છે
અમારી તકલીફો ક્યાં કોઈને સમજાય છે
ચાહત તુટી રે ગઈ ધીરજ ખુટી રે ગઈ
આજ મને લાગ્યુ રે એવુ કિસ્મત ફુટી રે ગઈ
જખમ મળ્યા છે એવા નથી કાંઈ કહેવા જેવા
પોતાના જ લુંટે ત્યારે દોષ જઈ કોને દેવા
દુશ્મનથી હિણા કામ દોસ્ત કરી જાય છે
અમારી તકલીફો ક્યાં કોઈને સમજાય છે