Taru Mukhadu Nai Jovu歌词由Varsha Vanzara演唱,出自专辑《Taru Mukhadu Nai Jovu》,下面是《Taru Mukhadu Nai Jovu》完整版歌词!
Taru Mukhadu Nai Jovu歌词完整版
હે..તારું મુખડું નઈ જોઉં એવી લીધી મેં બાંધા (2)
તારા પડછાયા થી અમે રહેશું રે આઘા
મારુ જીવતર કર્યું ડામાડોળ ઓ બેવફા (2)
હો..શું હતો મારો વાંક રે , અરમાનો કરી દીધા રાખ રે (2)
અરમાનો કરી દીધા રાખ રે
હે..તારું મુખડું નઈ જોઉં એવી લીધી મેં બાંધા
તારા પડછાયા થી અમે રહેશું રે આઘા
આંખો થી આંખ પહેલીવાર મળીગઇ
જન્મોજનમ ની જાણે ઓળખાણ થઇ
ના પૂછ્યું નામ તમે ના પૂછ્યું અમે
અમને તમે તમને, ગમતા રે અમે
હો..આડી આઈ ના તને કસમો, દિલ ને દીધા કેવા જખમો (2)
દિલ ને દીધા કેવા જખમો
હે..તારું મુખડું નઈ જોઉં એવી લીધી મેં બાંધા
તારા પડછાયા થી અમે રહેશું રે આઘા
હો.. પૈસા ના તોલે મારો પ્રેમ તોલાયો
મને તરછોડતા કેમ જીવ રે ચાલ્યો
હો.. દેર છે કુદરત ના ઘેર નથી અંધેર
યાદ રાખજે એક દાડો પીવું પડશે ઝેર
હો.. હાથ ના કર્યા હૈયે વાગશે, મારો પ્રેમ યાદ એદી આવશે (2)
મારો પ્રેમ યાદ એદી આવશે
હે .. તારું મુખડું નઈ જોઉં એવી લીધી મેં બાંધા
તારા પડછાયા થી અમે રહેશું રે આઘા
મારુ જીવતર કર્યું ડામાડોળ ઓ બેવફા (3)