Ramapir No Ghodaliyo歌词由Mahesh Prajapati演唱,出自专辑《Ramapir No Ghodaliyo》,下面是《Ramapir No Ghodaliyo》完整版歌词!
Ramapir No Ghodaliyo歌词完整版
એક રમતો ભમતો આયો રે રામાપીરનો ઘોડલીયો
મેંતો મારગે જાતા જોયો રે રામાપીરનો ઘોડલીયો
હે.. એતો રણુંજા ધામથી આયો રે રામાપીરનો ઘોડલીયો
એતો રણુંજા ધામથી આયો રે રામાપીરનો ઘોડલીયો
સૌને દર્શન દેતો જાતો રે રામાપીરનો ઘોડલીયો
એક રમતો ભમતો આયો રે રામાપીરનો ઘોડલીયો
ઈ રે ઘોડે રોમોપીર અસવાર છે
રોમા ધણીના તેજ અપાર છે
લીલુડા નેજાને ભમરીયો ભાલો
ઘોડે સવાર થઈ આવે મારો વાલો
હે.. એતો પીંપળી ધામે આવ્યો રે રામાપીર નો ઘોડલીયો
હે.. એતો પીંપળી ધામે આવ્યો રે રામાપીર નો ઘોડલીયો
મારા સવા બાપાએ વધાવ્યો રે રામાપીર નો ઘોડલીયો
એક રમતો ભમતો આયો રે રામાપીરનો ઘોડલીયો
વાગતા રે ઢોલે હોમૈયા થાય છે
સંતો ભક્તોના હૈયા હરખાય છે
કંકુ ચોખેને ફુલડે વધાવતા
ઘેર ઘેર પીરના પગલા કરાવતા
હે.. એતો પરબ ધામે આવ્યો રે રામાપીર નો ઘોડલીયો
એતો પરબ ધામે આવ્યો રે રામાપીર નો ઘોડલીયો
સંત દેવીદાસે વધાવ્યો રે રામાપીર નો ઘોડલીયો
એક રમતો ભમતો આયો રે રામાપીરનો ઘોડલીયો
રણુંજાના રાજા દિલના દાતાર છે
એના દર્શન કરે એનો બેડો પાર છે
બળદેવસિંહ કહે કેવા પુણ્ય ફળ્યા છે
ધન ભાયગ મને રામાપીર મળ્યા છે
હે. એતો પસુંજ ગામે આયો રે રામાપીરનો ઘોડલીયો
એતો પસુંજ ગામે આયો રે રામાપીરનો ઘોડલીયો
સર્વે સંતોએ મળીને વધાવ્યો રે રામાપીર નો ઘોડલીયો