garvo junagadh歌词由ragikhambhalvi&aarohi bhatia&Sanskar Dhokiya演唱,出自专辑《Garvo Junagadh》,下面是《garvo junagadh》完整版歌词!
garvo junagadh歌词完整版
કણે, કાંકરે, પાંદડે, ઝાંખરે
કણે, કાંકરે, પાંદડે, ઝાંખરે
કળા શાંતિ સુખ પ્રાર્થના રે મળે
આંગણે આંગણે ખુશીયા ફરે
લોકોના હેતથી હૈયા ભરે
કર્તાલના સુર
હજી જ્યાં ગુંજે છે
કર્તાલના સુર
હજી જ્યાં ગુંજે છે
સ્વર્ગના જ્યાં બારણાં
હરખથી ખુલે છે
જુનુંને જાણીતું
અમારું જૂનાગઢ
ગિરનાર જય જય ગિરનાર
ગિરનાર જય જય ગિરનાર
ગિરનાર જય જય ગિરનાર
ગિરનાર જય જય ગિરનાર
સંતોથી સજતી વીરોને જણતી
કાયમ રણકતી આ હરિયાળી ધરતી
મોજીલી વસ્તીને આંબાની વાડી
મોજીલી વસ્તીને આંબાની વાડી
કૃષ્ણના ભજન અહીં નરસિંહની વાણી
વાદળ પણ અહીં ખોળે બેસી રમે છે
વાદળ પણ અહીં ખોળે બેસી રમે છે
લોકોને પ્રભુ અહીં મળે છે ફળે છે
લોકોને પ્રભુ અહીં મળે છે ફળે છે
સિંહની ગર્જનમાં
સુર જ્યાં જરે છે
સિંહની ગર્જનમાં સુર જ્યાં જરે છે
ડુંગરોય એકબીજા વાતો કરે છે
જુનુંને જાણીતું
અમારું જૂનાગઢ
ગિરનાર જય જય ગિરનાર
ગિરનાર જય જય ગિરનાર
ગિરનાર જય જય ગિરનાર
ગિરનાર જય જય ગિરનાર
ગિરનાર જય જય ગિરનાર
ગિરનાર જય જય ગિરનાર
ગિરનાર જય જય ગિરનાર
ગિરનાર જય જય ગિરનાર
ગિરનાર જય જય ગિરનાર
ગિરનાર જય જય ગિરનાર
ગિરનાર જય જય ગિરનાર
ગિરનાર જય જય ગિરના